ખીલ-ખીલ ના ડાઘ મટાડવાના ઉપાયો

ayurveખીલ-ખીલ ના ડાઘ મટાડવાના ઉપાયો

(1) પાકાં, ખૂબ ગળી ગયેલા પપૈયાને છોલી, છૂંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી – મસળવું. 15-20 મિનિટ બાદ સૂકાવા લાગે ત્યારે પાણીથી થોઇ નાખી જાડા ટુલાવ વડે સારી રીતે લૂછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડિયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દૂર થઇ ચહેરો ખૂબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દૂર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતિ આવે છે. (2)ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે. (3) તલનો…

Read More