ખૂજલી મટાડવાના ઉપાયો

ખંજવાળ મટાડવાના ઉપાયો

(1)સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ખુજલી-ચળ મટે છે. (2) ટામેટાંના રસથી બમણું કોપરેલ લઇ એકત્ર કરી શરીર પર માલિશ કરવાથી અને થોડી વાર પછી કોકરવર્ણા પાણીથી સ્નાન કરવાથી ખસ-ખુજવી મટે છે. (3) પપૈયાનું દૂધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ખુજલી મટે છે. (4) લીંબુ કાપી બે ભાગ કરી બારીક સિંધવ ભભરાવી સૂકવવું. સુકાઇ જાય એટલે ખાંડીને ચૂર્ણ કરવું. આ ચૂર્ણ લેવાથી વાતરક્ત, ચળ અને ખુજલીમાં ફાયદો થાય છે. (5) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલિશ કરવાથી ખુજલી મટે છે. ગરમ પાણીથી સ્નાન…

Read More

ખંજવાળ મટાડવાના ઉપાયો

ખંજવાળ મટાડવાના ઉપાયો

(1) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે. (2) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઇ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. (3) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે. (4) સૂતરાઇ કાપડનો ટુકડો ખંજવાળ વાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાઇસીસ કે દરાજ જેવા વ્યાધી પણ કાબૂમાં આવે છે. (5) ગોળ સાથે હરડજે લેવાથી ખંજવાળ મટે છે. (6) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળ વાળા ભાગ…

Read More