ખંજવાળ મટાડવાના ઉપાયો

ખંજવાળ મટાડવાના ઉપાયો

(1) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે. (2) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઇ દિવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. (3) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે. (4) સૂતરાઇ કાપડનો ટુકડો ખંજવાળ વાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાઇસીસ કે દરાજ જેવા વ્યાધી પણ કાબૂમાં આવે છે. (5) ગોળ સાથે હરડજે લેવાથી ખંજવાળ મટે છે. (6) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળ વાળા ભાગ…

Read More