ખરજવું મટાડવાના ઉપાયો

ખરજવું મટાડવાના ઉપાયો

(1)ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. (2) બટેટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મૂકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જૂનું ખરજવું નિર્મૂળ થઇ જાય છે. (3) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાટાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નિયમિત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે. (4) કડી ચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દૂર થાય છે. (5) ખારેક કે ખજૂરના ઠળીયાને બાળી તેની રાખ, કપૂર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (6) ઇન્દ્રવર્ણાના…

Read More