કૃમિ(કરમિયા) – આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

આયુર્વેકૃમિ(કરમિયા) - આયુર્વેદિક ઘરેલુ ઉપચાર

(1) દરરોજ સવાર-સાંજ જમવાની પાંચેક મિનિટ પહેલાં આખું કે દળેલું નમક એકાદ નાની ચમચી જેટલું પાણી સાથે ફાકવવાથી કૃમિ વમનથી કે મળ માર્ગે બહાર નીકળી જાય છે. (2) એક થી બે ચમચી એધકચરી ખાંડેલી દાડમની છાલ એક ગ્લાસ પાણીમાં ધીમાં તાપે અડધો કપ જેટલું રહે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પાડી ગાળીને ખાલી પેટે આ ઉકાળઓ પીવો. બીજે દિવસે સવારે હરડેનો રેચ લેવો. આનાથી ચપટાકૃમિ-ટેપવર્મ બેહોશ થઇ કે મરી જઇને બહાર નિકળી જાય છે. (3) લીમડાના પાનનો રસ દરરોજ 1-2 ચમચા સવાર-સાંજ પીવાથી તમામ કૃમિ મળ વાટે બહાર નીકળી જઇ પેટ…

Read More