ખસ મટાડવાના ઉપાયો

ખસ મટાડવાના ઉપાયો

(1)ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

(2) આમળાં બાળી તલનાં તલમાં ખરલ કરી ચોપડવાથી ખસ મટે છે.

(3) તાંદળજાના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે.

(4) તુવેરના પાનબાળી રાખ બનાવી, દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.

(5) મરી અને ગંધક બારીક વાટી, ઘીમાં ખૂબ ખરલ કરી શરીરે ચોપડવાથી અને તડકાંમ બેસવાથી ખસ-લૂખસ મટે છે.

(6) નસોતરને પાણીમાં પલાળી સૂતી વખતે તેનું પાણી પીવાથી સવારે પેટ સાફ આવે છે. અને લોહી શુદ્ધ થઇ ખસ મટે છે.

(7) તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે.

(8) આમળાં બાળી તલનાં તલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.

Related posts